આ પાઠયપુસ્તકોમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ એવી રીતે યોજવામાં આવી છે કે જોધી પ્રવૃત્તિ પછી એ અંગે ચર્ચા અથવા ચિંતન ધાય, ઉપયોજન થાય અને શું શીખ્યા એ પણ તારવી શકાય. બાળકોને અવારનવાર વ્યક્તિગત રીતે તેમજ સામૂર્ષિક રીતે નાનાં કે મોટાજૂથમાં કામ કરવાનો ભણવાનો અવસર મળે. પાઠ્યપુસ્તક માં ૫ યુનિટ આપેલ છે.